સરદાર પટેલ જયંતિ

31/10/2021 સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬ મી જન્મજયંતિ (એકતા દિવસ) ના ભાગ રૂપે આજે ઇતિહાસ ભવન ના તમામ વિધાર્થીમિત્રો તથા સ્ટાફ ગણસાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની 146 મી જન્મ જ્યંતી (એકતા દિવસ) ની ઉજવણી કરી અને દરેક વિધાર્થીમિત્રો એ સરદાર પટેલના વિવિધ પાસાઓ ઉપર પોતાનાવિચારો રજૂ કર્યા હતા.

🙏🏻


Published by: Department of History

29-10-2021